Mark 15:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ફરી બૂમ પાડી કે, 'તેને વધસ્તંભે જડાવો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે બૂમો પાડી, “તેને ક્રૂસે જડી દો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ ફરી બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકોએ ફરીથી બૂમો પાડી, “તેને વધસ્તંભ પર ચઢાવો અને મારી નાખો!”