Mark 15:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે ક્રૂસ પરથી ઊતરી આવ અને પોતાને બચાવ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું પોતાને બચાવ, ને વધસ્તંભ પરથી ઊતરી આવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તારી જાતને બચાવ! તું વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ!”