Mark 2:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી માણસનો પુત્ર એ દરેક દિવસનો, વિશ્રામવારનો પણ પ્રભુ છે.”