Mark 3:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તથા તેમને પકડાવી દેનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. પછી તે એક ઘરમાં આવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિમોન ધર્માવેશી તથા ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા તેમને પરસ્વાધીન કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. અને તે એક ઘરમાં આવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.