Mark 4:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈને સાંભળવાને કાન છે તો તેણે સાંભળવું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી જો તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!