Mark 4:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“સાંભળો, એક માણસ બી વાવવા ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“સાંભળો; જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો.