Mark 5:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક સ્ત્રી હતી. તેને બાર વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો, અને તે તેનાથી ભયંકર રીતે પીડાતી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો.