Mark 5:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તેણે ધાર્યું કે, 'જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેણે પોતાના મનમાં વિચાર્યું હતું કે, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું તો હું સાજી થઈ શકીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.”