Mark 5:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તરત જ ઊઠીને ચાલવા લાગી, કારણ, તે બાર વર્ષની હતી. એ જોઈને તેઓ ખૂબ જ આશ્ર્વર્ય પામ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તરત છોકરી ઊઠીને ચાલવા લાગી, કેમ કે તે બાર વરસની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા.