Mark 6:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ બીજાઓએ કહ્યું કે, 'તે એલિયા છે;' અને અન્ય કેટલાકે કહ્યું કે, 'તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” વળી, બીજા કેટલાકે કહ્યું, “ઈશ્વરના પ્રાચીન સંદેશવાહકો જેવો તે સંદેશવાહક છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” અને બીજાઓએ [કહ્યું], “પ્રબોધકોમાંના કોઈ એકના જેવો તે એક પ્રબોધક‍‌ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”