Mark 6:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, 'હું શું માગું?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?” હેરોદિયાસે જવાબ આપ્યો, “બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?” તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.”