Mark 6:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકોને વિદાય કરો; જેથી તેઓ આસપાસનાં પરાં અને ગામોમાં જઈને પોતાને માટે કંઈક ખાવાનું ખરીદે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને વિદાય કરો કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને માટે કંઈ ખાવાનું વેચાતું લે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.”