Mark 6:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે તેઓને કહે છે કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.' ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, 'પાંચ રોટલી તથા બે માછલી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ઈસુએ તેમને કહ્યું, “જાઓ, જઈને તપાસ કરો કે તમારી પાસે કેટલી રોટલી છે.” તપાસ કર્યા પછી તેમણે કહ્યું, “પાંચ રોટલી અને બે માછલી પણ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે તેઓને કહે છે, “તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ, ” અને ખબર કાઢ્યા પછી તેઓ તેમને કહે છે, “પાંચ તથા બે માછલી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.” શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, “આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.”