Mark 6:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી લોકો સો સો અને પચાસ પચાસના વ્યવસ્થિત જૂથમાં બેસી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસ બેઠા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.