Mark 6:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જમનારાઓમાં પાંચ હજાર તો પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રોટલી ખાનારા આશરે પાંચ હજાર પુરુષ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ.