Mark 6:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાત પડી ત્યારે હોડી સરોવર મયે હતી; જ્યારે ઈસુ જમીન પર એકલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી, ને તે એકલા જમીન પર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો.