Mark 6:49 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને અનુમાન કર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેમણે તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે એ તો ભૂત છે એવું ધારીને તેઓએ બૂમ પાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું, “એ તો આભાસ છે, ” ને બૂમ પાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા.