Mark 6:53 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સરોવર ઓળંગીને તેઓ ગેન્‍નેસારેત પ્રદેશમાં આવ્યા, અને તેમણે હોડીને કિનારે લાંગરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ પાર જઈને ગેન્‍નેસારેત દેશમાં આવ્યા, ને તેઓએ કિનારે લંગર કર્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી.