Mark 6:54 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે લોકોએ તેમને તરત ઓળખ્યા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો.