Mark 6:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને ફરમાવ્યું કે, 'મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેમને ફરમાવ્યું, “લાકડી સિવાય તમારી મુસાફરીમાં સાથે બીજું કંઈ લેતા નહિ; ખોરાક નહિ, થેલી નહિ કે ખિસ્સામાં પૈસા પણ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓને ફરમાવ્યું કે, માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ:રોટલી નહિ, થેલી નહિ, તમારા કમરબંધમાં નાણું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: “તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.