Mark 6:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચંપલ પહેરજો, પણ વધારાનો ઝભ્ભો પહેરતા નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ચંપલ પહેરવાં, ને બે અંગરખા પહેરવા નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો.