Mark 7:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમે તેને તેનાં માતાપિતાને માટે કંઈ ન કરવા દેવાની છૂટ આપો છો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તમે તેને તેના પિતાને માટે કે તેની માતાને માટે ત્યાર પછી કંઈ કરવા દેતા નથી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી.