Mark 9:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, જે આપણી વિરુદ્ધનો નથી, તે આપણા પક્ષનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે.