Mark 9:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે; અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તારે માટે સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે અગ્નિથી હરેક સલૂણૂં કરાશે [અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પ્રત્યેક વ્યક્તિ અગ્નિ વડે શિક્ષા પામશે.”