Matthew 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો અને અબીઉદ એલિયાકીમનો પિતા હતો. એલિયાકીમ આઝોરનો પિતા હતો અને આઝોર સાદોકનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝરુબ્બાબેલનો અબીઉદ, અબીઉદનો એલિયાકીમ, એલિયાકીમનો આઝોર,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો. અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો. એલ્યાકીમ અઝોરનો પિતા હતો.