Matthew 1:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન રહાબઆમનો પિતા હતો અને રહાબઆમ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો અને આસા યહોશાફાટનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનનો રહાબામ, રહાબામનો અબિયા, અબિયાનો આસા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાન રહાબામનો પિતા હતો. રહાબામ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો.