Matthew 11:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હા, ઓ ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પિતાજી, તમને એ ગમ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, ઓ પિતા, કેમ કે તમને એ સારું લાગ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.