Matthew 13:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બી વાવનારના ઉદાહરણનો અર્થ સાંભળો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે વાવનારનું દ્દષ્ટાંત સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો: