Matthew 13:56 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તેની બધી બહેનો અહીં રહેતી નથી? તો આ બધું જ્ઞાન તેને ક્યાંથી પ્રાપ્ત થયું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શું એની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની બહેનો પણ અહીં જ રહે છે, તો આ માણસમાં આટલું બધું ડહાપણ અને આ બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં?