Matthew 14:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થાળમાં માથું લાવવામાં આવ્યું અને છોકરીને આપવામાં આવ્યું. તે તેને પોતાની માતા પાસે લઈ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું. અને તે પોતાની માની પાસે તે લઈ ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોહાનનું માથું થાળીમાં મૂકીને છીકરીને આપ્યું. છોકરી તે માથું તેની મા પાસે લઈ ગઈ.