Matthew 14:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેઓએ ખાધું તેઓ સ્રીછોકરાં ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓએ ત્યાં ખાધું તેમા સ્ત્રીઓ અને બાળકોને ગણતરીમાં લીધા સિવાય 5,000 પુરુંષો હતા.