Matthew 14:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ બંને હોડીમાં ચડી ગયા અને પવન બંધ થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ હોડીમાં ચઢ્યા એટલે પવન બંધ પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા.