Matthew 14:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સરોવરને સામે કિનારે ગેન્નેસારેતના દેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સરોવર પાર કરી, તેઓ ગન્નેસરેતને કિનારે ઉતર્યા.