Matthew 14:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, "તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદને કહ્યું હતું કે તેની સાથે લગ્ન કરવું તે તારે માટે યોગ્ય નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ યોહાને તેને કહ્યું હતું, “તેને તારે રાખવી ઉચિત નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે, “હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી.”