Matthew 14:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે, 'જે કંઈ તું માગે તે હું તને આપીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું, “જે કંઈ તું માંગે તે હું તને આપીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ.

Recommended Reading