Matthew 18:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, "માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ સેવક રાજા આગળ નમી પડયો અને કરગરવા લાગ્યો, ’મારા પર દયા રાખો ને હું તમારું બધું દેવું ભરી આપીશ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે, ‘સાહેબ, ધીરજ રાખો, ને હું તમારું બધું વાળી આપીશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી એ સેવકે એને પગે પડીને આજીજી કરી કે, ‘મારા માટે ધીરજ રાખો, હું આપનું બધુજ દેવું ચૂકવી દઈશ.’