Matthew 19:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, 'જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના શિષ્યોએ તેમને કહ્યું, જો પત્ની સાથેના સંબંધ વિષે પતિની આવી દશા હોય તો પછી લગ્ન કરવું ન જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના શિષ્યો તેમને કહે છે, “જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારું નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિષ્યોએ ઈસુને કહ્યું, “જો આવા જ કારણસર પુરુંષ છૂટાછેડા આપે તો તેના કરતાં લગ્ન કરવાં જોઈએ નહિ એ સારું છે.”