Matthew 20:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમે તમારા પૈસા લઈને ચાલતી પકડો. મેં તમને જે પૈસા આપ્યા તે જ મારે આ છેલ્લે આવેલાઓને પણ આપવા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારું લઈને ચાલ્યો જા, જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે.