Matthew 20:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ બધા આ બે ભાઈઓ પર ગુસ્સે થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બીજા દશે જણે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બન્‍ને ભાઈ પર ગુસ્સે થયા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા.