Matthew 22:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાંભળીને લોકો તેમના શિક્ષણથી આભા બની ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે લોકો એ સાંભળીને તેમના બોધથી નવાઈ પામ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.