Matthew 24:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખેતરમાં હોય તેમણે તેમનાં વસ્ત્રો લેવા પાછા જવું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ખેતરમાં જે હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન ફરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.