Matthew 25:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમારી ખબર લીધી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ક્યારે તમે બીમાર કે જેલમાં હતા ને અમે તમારી મુલાકાત લીધી?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ક્યારે અમે તમને માંદા અથવા કેદમાં જોઈને તમારી ખબર લીધી?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?’