Matthew 28:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુખ્ય યજ્ઞકારો તેમ જ આગેવાનો સાથે એકત્ર થયા અને તેમણે મસલત કરી. તેમણે સૈનિકોને ઘણી મોટી લાંચ આપી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓએ તથા વડીલોએ એકત્ર થઈને મસલત કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી. અને સૈનિકોને મોટી લાંચ આપી.