Matthew 28:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમજાવ્યું કે, તમે એમ કહો કે, 'અમે ઊંઘતા હતા એટલામાં તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને કહ્યું, લોકોને તમારે આ પ્રમાણે કહેવું, ’અમે રાત્રે ઊંઘતા હતા ત્યારે તેમના શિષ્યો આવ્યા અને તેમનું શબ ઉઠાવી ગયા છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સમજાવ્યું, “તમે એમ કહો કે, અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ‍ચોરી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ સૈનિકોને કહ્યું, “લોકોને જઈને કહો કે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો રાત્રે આવી ઈસુના શબને ચોરીને જતા રહ્યાં.