Matthew 28:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને જો રાજ્યપાલને આ વાતની જાણ થશે તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારી આ વાત હાકેમ જાણશે તો અમે તેને સમજાવીશું, અને તમને કશુંજ નહિ થવા દઈએ.”