Matthew 6:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો શકો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચિંતા કર્યા કરવાથી તમારામાંનો કોણ પોતાના આયુષ્યમાં થોડીક વધુ ક્ષણો ઉમેરી શકે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એના વિષે ચિંતા કરવાથી તમારાં આયુષ્યમાં એકાદ પળનો પણ વધારો નહિ કરી શકો.