Matthew 8:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે તેઓથી બહુ દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી થોડે દૂર ભૂંડોનું એક ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તેઓથી બહુ આઘું ઘણાં ભૂંડોનું એક મોટું ટોળું‍ ચરતું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી થોડેક દૂર ભૂંડનું ટોળું ચરતું હતું.