Micah 1:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાથમાં તે કહેશો નહિ; બિલકુલ વિલાપ કરશો નહિ; બેથ-લે-આફ્રાહમાં, તું ધૂળમાં આળોટ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાથમાંના આપણા શત્રુઓને આપણા પરાજય વિષે જણાવશો નહિ. તેઓ તમને વિલાપ કરતા જુએ એવું થવા દેશો નહિ. બેથ-લાફ્રાહ (અર્થાત્ ધૂળનાં ઘર)ના લોકો, તમે ધૂળમાં આળોટીને તમારી હતાશા પ્રગટ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાથમાં તે કહેશો નહિ, બિલકુલ રડશો નહિ. બેથ-લે-આફ્રામાં ધૂળમાં આળોટ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાથમાં તે કહેશો નહિ, વિલાપ કરશો નહિ; બેથલે-આફ્રાહ, તું ધૂળમાં આળોટ.