Micah 1:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે, ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મારેશાના નિવાસીઓ, પ્રભુ તમને એક શત્રુના હાથમાં સોંપી દેશે; જે તમારું નગર સર કરશે. ઇઝરાયલનો રાજા અદુલ્લામની ગુફામાં સંતાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મારેશાના રહેવાસી, હજી પણ હું તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામમાં પણ આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મારેશાહના રહેવાસીઓ, હું તમારા માટે એક વિજેતા લાવીશ, ઇસ્રાએલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં આશ્રય લેશે.