Micah 2:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે જ્યારે પ્રભુના લોકોને તેમનો પ્રદેશ પાછો સોંપવાનો સમય આવશે ત્યારે તેમાં તમારો કંઈ લાગભાગ હશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે ચિઠ્ઠી નાખીને હિસ્સા વહેંચનાર યહોવાની પ્રજામાં તારા તરફથી કોઈ હશે નહિ.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યહોવા લોકોની જમીનના ભાગ પાડશે, ત્યારે તમને તે નહિ મળે.’”